Wednesday, 12 April 2017

Important G.K

Leave a Comment

🌴Important G.K 🌴

🌷૧.  કયું એક માત્ર રાજ્ય પોતાનું અલગ સંવિધાન ધરાવે છે?

-                   જમ્મુ અને કાશ્મીર

🌷૨.  પ્રિન્સ ઓટોવાન બિસ્માર્કે કયા રાષ્ટ્રના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી?

-                   જર્મની

🌷૩.  ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે?

-                   શિક્ષક દિન

🌷૪.  રાજ્ય સભાના ૧/૩ સભ્યો કેટલા વર્ષે નિવૃત થાય છે?

-                  ૨ વર્ષે

🌷૫.   'ચાંદીપુર' કયા રાજયમાં આવેલું છે?

-                  ઓરિસ્સા

🌷૬.  સોમોલીયા દેશની રાજધાની કઈ છે?

-                  મોગદીશુ

🌷૭.  વિશ્વની પ્રસિદ્ધ લોઢાની ખાણ કયાં આવેલી છે?

-                 છત્તીસગઢ 

🌷૮.  ભારતમાં સૌપ્રથમ કઈ જગ્યાએ કમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું હતું?

-                 કોલકત્તા(ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ)

🌷૯.  ઈન્ટરનેટના શોધક કોણ હતા?

-                  વીંટ સેર્ફ

🌷૧૦.  નકશા બનાવવાના વિજ્ઞાનને શું કહે છે?

-                  કાર્ટોગ્રાફી

🌷૧૧.  સિંગાપુરનું પ્રતિક ગણાતું ટાવર કયું?

-                 મેરલીયન

🌷૧૨.  વિશ્વ પ્રસિદ્ધ રોકગાર્ડન કયા આવેલ છે?

-                 ચંડીગઢ

🌷૧૩.  'ગાર્નિકા' જેવાં પ્રખ્યાત ચિત્રના સર્જક કોણ?

-                 પાબ્લો પિકાસો

🌷૧૪.  'યયાતિ' નાટકના રચયિતા કોણ?

-                 ગિરિશ કર્નાડ

🌷૧૫.  આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

-                ૨૯ એપ્રિલ

If You Enjoyed This, Take 5 Seconds To Share It

0 comments:

Post a Comment