Thursday, 18 May 2017

Gujarat National Highway

Leave a Comment
 *ગુજરાત રાષ્ટ્રીય ધોરી માર્ગ (Gujarat National Highway)*
 ભારતમાં નેશનલ હાઇવે (Gujarat National Highway) ની ઓળખને વધુ સરળ બનાવવા કેન્દ્ર સરકારે અમેરિકન પધ્ધતિ અપનાવી છે.
ઉતર ભારતથી દક્ષીણ ભારત જતા હાઇવે ને ‘બેકી’ નંબરો અને પૂર્વ ભારત થી પશ્વિમ ભારત જતા હાઇવેને ‘એકી’ નંબરો ફાળવવામાં આવ્યા છે.
રાજ્યમાંથી પસાર થતા અગત્યના રાષ્ટ્રીય ધોરી માર્ગ નીચે પ્રમાણે છે
➖▫➖▫➖▫➖▫➖▫
રાજ્યમાંથી પસાર થતા ધોરી માર્ગ (Gujarat National Highway)
 ધોરીમાર્ગ નામ ➖જૂનો નંબર➖નવો નંબર 
▪ગાંધીધામ-કંડલા ➖8 A➖ 141
▪દાંડી હેરીટેજ રૂટ ➖228➖ 64
▪દાહોદ-ઝાલોદ-બાંસવાડા ➖113 ➖56
▪પોરબંદર-જેતપુર-રાજકોટ-બામણબોર, બામણબોર-મોરબી-સામખીયારી, સામખીયારી-રાઘનપુર, રાઘનપુર-પાલનપુર-આબુ રોડ ➖8 B, 8 A, 15, 14 ➖27
▪બામણબોર-લીંબડી-સરખેજ-અમદાવાદ-નારોલ, ગોધરા-દાહોદ-ઇન્દોર➖ 8 A, 59➖ 47
▪ભાવનગર-સોમનાથ-દ્વારકા➖ 8 E ➖51
▪રાઘનપુર-વાવ-થરાદ ➖15➖ 68
▪શામળાજી-અમદાવાદ-વડોદરા-સુરત-વલસાડ-મનોર➖ 8➖ 48
▪સરખેજ-ગાંધીનગર-ચિલોડા ➖8 C➖ 147
▪સામખીયારી-ગાંધીધામ-માંડવી-નલિયા-નારાયણ સરોવર ➖8 A➖ 41
▪સોમનાથ-જુનાગઢ-જેતપુર➖ 8 D➖ 52
▪હજીરા-સુરત-બારડોલી-વ્યારા-ઉચ્છલ-મહારાષ્ટ્ર બોર્ડર ➖6 ➖53
➖➖➖➖Ⓜ➖➖➖➖➖
If You Enjoyed This, Take 5 Seconds To Share It

0 comments:

Post a Comment