important events in indian history
*મહત્વની ઘટનાઓ*
➖ *૪ જુન* ➖
➖૭૮૧ ઇ.પૂ.– ચીનમાં પ્રથમ ઔતિહાસીક સૂર્ય ગ્રહણ નોંધાયું.
➖૧૭૬૯ – ખગ્રાસ સૂર્ય ગ્રહણ પછી પાંચ કલાક બાદ,જે ઇતિહાસમાં નોંધાયેલ ટુંકામાં ટુંકો સમય અંતરાલ છે
➖૧૭૮૩ – 'મોન્ટગોલ્ફૈર ભાઈઓ' એ તેમના ગરમ હવાના ગુબ્બારા (Hot air balloon),જેને તેઓએ 'મોન્ટગોલ્ફૈર' નામ આપેલ,નું જાહેર નિદર્શન કર્યું.
➖૧૯૭૩ – એટીએમ (ATM) (બેન્કોનું સ્વચાલિત નાણા આપનાર યંત્ર)ના પેટન્ટ હક્કો,'ડોન વેત્ઝલ' 'ટોમ બાર્નસ' અને 'જ્યોર્જ ચેસ્ટન' ને આપવામાં આવ્યા
➖૨૦૦૧ – રાજા જ્ઞાનેન્દ્ર, નેપાળનાં છેલ્લા રાજા (King of Nepal), નો રાજમહેલના હત્યાકાંડ પછી, રાજ્યાભિષેક કરાયો.







0 comments:
Post a Comment