*ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ*
〰〰〰〰〰〰〰〰〰〰
〰〰〰〰〰〰〰〰〰〰
ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ
તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ
ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ-સ્કેટિંગ
નમન પારેખ- અર્જુન એવોર્ડ- સ્કેટિંગ
કૃપાલી પટેલ - અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક
જશુ પટેલ-પદ્મશ્રી- ક્રિકેટ
કિરણ મોરે-અર્જુન એવોર્ડ- ક્રિકેટ
નયન મોંગિય-અર્જુન એવોર્ડ- ક્રિકેટ
પાર્થિવ પટેલ-એકલવ્ય એવોર્ડ-ક્રિકેટ
ઈરફાન પઠાણ-એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
અંશુમાન ગાયકવાડ- સરદાર પટેલ એવોર્ડ-ક્રિકેટ
દત્તાજી ગાયકવાડ-ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯
વિજય હઝારે - કેપ્ટન ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય
નરી કોન્ટ્રાક્ટર-કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત
વિનુ માંકડ-કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ
હેમુ અધિકારી-લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા
રૂસી સુરતી- ઓલરાઉન્ડર
સલીમ દુરાની-હાર્ડ હીટર છગ્ગાના શહેનશાહ
દીપક શોધન-ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી
ધીરજ પરસાણા-ઓલરાઉન્ડર,પીચ







Nice work...
ReplyDelete