Sunday, 11 November 2018

Gujarat's proud players

1 comment
 *ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ*
〰〰〰〰〰〰〰〰〰〰
 ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ
તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ
 ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ-સ્કેટિંગ
 નમન પારેખ- અર્જુન એવોર્ડ- સ્કેટિંગ
 કૃપાલી પટેલ - અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક
 જશુ પટેલ-પદ્મશ્રી- ક્રિકેટ
 કિરણ મોરે-અર્જુન એવોર્ડ- ક્રિકેટ
નયન મોંગિય-અર્જુન એવોર્ડ- ક્રિકેટ
 પાર્થિવ પટેલ-એકલવ્ય એવોર્ડ-ક્રિકેટ
 ઈરફાન પઠાણ-એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
 અંશુમાન ગાયકવાડ-     સરદાર પટેલ એવોર્ડ-ક્રિકેટ
 દત્તાજી ગાયકવાડ-ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯
 વિજય હઝારે - કેપ્ટન ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય
 નરી કોન્ટ્રાક્ટર-કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત
 વિનુ માંકડ-કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ
હેમુ અધિકારી-લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા
 રૂસી સુરતી- ઓલરાઉન્ડર
 સલીમ દુરાની-હાર્ડ હીટર છગ્ગાના શહેનશાહ
 દીપક શોધન-ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી
 ધીરજ પરસાણા-ઓલરાઉન્ડર,પીચ
If You Enjoyed This, Take 5 Seconds To Share It

1 comment: