education news gujarati
*શૈક્ષણિક સમાચાર*
➖ *૪ જુન ૨૦૧૭* ➖
➖CBSE ધો-10માં 450 છાત્રોને ‘પરફેક્ટ 10’ CGPA
➖ગ્રાન્ટ એજ્યુકેશન ફેર અમદાવાદમાં તા.14,15 અને 16મીએ યોજાશે
➖જેઈઈ એડવાન્સની આન્સર કી આજે જાહેર થશે
➖CBSE 10માનું 91% પરિણામ ગત વર્ષની તુલનાએ 5% ઘટ્યુ
➖કોમર્સ-આર્ટ્સના વિદ્યાર્થીને એક વખત ફ્રીમાં પિન મળશે
➖PSIની પરીક્ષામાં 2511 પોલીસ કર્મી પાસ, 1819 ક્વોલિફાય
➖LLBમાં સવર્ણોની વયમર્યાદા 30, અનામત વર્ગની 35 વર્ષ
➖ આજે ૨.૯૪ લાખથી વધુ ઉમેદવારો GPSC ની પ્રિલિમ્સ પરીક્ષા આપશે
➖ વિદ્યાસહાયકોને લાભ માટેની દરખાસ્ત નાણાવિભાગ ને મોકલી દેવામાં આવી
➖ પ્રવાસી શિક્ષકોની ભરતી માટે તમામ જીલ્લાઓમાંથી વિગતો મંગાવશે
➖યુનિ.માં ઉપલબ્ધ સાયન્સની બેઠકો કરતા પોણા બે ગણી અરજી આવી
➖ આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ : શાળાઓમાં શિક્ષણનો ધમધમાટ
➖ધો.12વિદ્યાર્થીઓના એન્જિ.પ્રવેશ માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ
➖પ્રાથમિક, માધ્યમિક શાળાઅોમાં પ્રવાસી શિક્ષકોની કરાશે ભરતી
➖શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટેનું સમગ્રતયા ચિંતન જરૂરી :ચુડાસમા
➖જવાહર નવોદય વિદ્યાલય ની ૧૦મીએ પરીક્ષા લેવાશે







0 comments:
Post a Comment